આજ રોજ હિંમતનગર તાલુકા સરપંચ એસોસિયેશન ની મિટિંગ હડિયોલ મુકામે દેવાયત - At This Time

આજ રોજ હિંમતનગર તાલુકા સરપંચ એસોસિયેશન ની મિટિંગ હડિયોલ મુકામે દેવાયત


આજ રોજ હિંમતનગર તાલુકા સરપંચ એસોસિયેશન ની મિટિંગ હડિયોલ મુકામે દેવાયત પાર્ટી પ્લોટ ખાતે સરપંચ એસોસિયેશન ના પ્રમુખ શ્રી નરસિંહભાઇ પટેલ ની અધ્યક્ષ સ્થાને રાખવામાં આવીહતી જેમાં હિંમતનગર તાલુકા ના દરેક ગામના સરપંચ હાજર રહ્યા હતા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ નાયબ તાલુકા વિકાસ અધિકારી. અને તાલુકા બાંધકામ શાખા ના એસ. ઓ. તુષારભાઈ દેસાઈ સાહેબ તેમજ તાલુકા ગ્રામવિકાસ ના કર્મચારી ગણ અને પી. એમ. આવાસ. અધિકારી કુરેશી સાહેબ અને અન્ય તાલુકા પંચાયત કર્માચારી હાજર રહ્યા હતા આ મિટિંગ દરમ્યાન વિકાસલક્ષી કામો બાબતે ચર્ચા વિચારણા કરી સરપંચો ને પડતી મુશ્કેલી અંગે તાલુકા વિકાસ અધિકારી સાહેબ ને રજૂઆત કરતા સાહેબશ્રી એ સરપંચો ને વિકાસના કામ માં પડતી મુશ્કેલી અંગે સાકારત્મક બોહેધરી આપી દરેકે કામમાં સરપંચો ને પડખે ઉભારહી વિકાસના કામો ને વેગ આપી પુરા કરવા ની બાંહેધરી આપી હતી અને ત્યારબાદ સર્વે સરપંચો તેમજ તાલુકા કર્મચારીઓ સાથે ભોજન લઇ છુટા પડ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.