ડોડીયાળા ગામે ડોડીયાળા ગામ સમસ્ત રામાણી પરિવાર દ્વારા જે રામાણી સમાજનુ આગામી સમયમાં લોકાપર્ણ થશે. - At This Time

ડોડીયાળા ગામે ડોડીયાળા ગામ સમસ્ત રામાણી પરિવાર દ્વારા જે રામાણી સમાજનુ આગામી સમયમાં લોકાપર્ણ થશે.


રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ડોડીયાળા ગામે ડોડીયાળા ગામ સમસ્ત રામાણી પરિવાર દ્વારા જે રામાણી સમાજનું આયોજન 17.03 2023 થી ચાલુ કરવામાં આવેલ જે માત્ર દસ મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવેલ છે જેનું વાસ્તુપૂજન અને લોકાર્પણ આવતી 22.01. 2024 ના રોજ રાખવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.