ઈડર ખાતે આંગણવાડી કાર્યકર તેડાઘર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે રેલી યોજાઈ - At This Time

ઈડર ખાતે આંગણવાડી કાર્યકર તેડાઘર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે રેલી યોજાઈ


ગુરુવારના રોજ ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકર તેડાઘર બહેનો દ્વારા પગાર વધારા સહિત અલગ અલગ માંગણીઓ મુદ્દે સૂત્રોચાર સાથે રેલી યોજાઇ હતી જેમાં કાર્યકર તેડાઘર બહેનો એ ઓછા પગાર તેમજ અલગ અલગ કામગીરીને લઈ ઈડર શહેરમાં રેલી કાઢી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ સરકાર આંગણવાડી કાર્યકર બહેનોની માગનીઓ ધ્યાને લઇ જલદીથી નિરાકરણ લાવે તેમ જણાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.