મરી મસાલાની આડમાં કન્ટેનરમાં લવાયેલો દારૃનો જથ્થો ઝડપાયો. - At This Time

મરી મસાલાની આડમાં કન્ટેનરમાં લવાયેલો દારૃનો જથ્થો ઝડપાયો.


વડોદરા નજીક વેમાલી પાસેની એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલા કન્ટેનરમાંથી દારૃનો જથ્થો ઉતારી હોટલ પાસેના એક ગોડાઉનમાં ઠાલવતી વખતે જ જિલ્લા પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે બે ફરાર થઇ ગયા હતાં. આ કન્ટેનરમાં મરી મસાલા પણ મળ્યા હતાં.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.