ભામસરા કાણોત્તર રોડ પર આવેલ ગોપાલ ફાર્મ પરથી પાંચ લાખથી વધુનો જુગાર રમતા પાંચ શકુનીને ઝડપી પાડતી એલસીબી તથા ફેલગ સ્કોડ - At This Time

ભામસરા કાણોત્તર રોડ પર આવેલ ગોપાલ ફાર્મ પરથી પાંચ લાખથી વધુનો જુગાર રમતા પાંચ શકુનીને ઝડપી પાડતી એલસીબી તથા ફેલગ સ્કોડ


અમદાવાદ એલ.સી.બી. તથા ફ્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે ભામસરા કાણોત્તર રોડ પર આવેલ ગોપાલ ફાર્મમા તીન પત્તીનો હારજીતનો જુગાર રમાય છે તેથી એલસીબી સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા બીજા નંબરની ઓરડીમાથી ગોળ કુડાળુવાળી પાંચ જણા હારજીતનો તીનપતીનો જુગાર રમતા પકડાઇ ગયેલ તેમની પાસેથી ૬ મોબાઇલ તથા અંગજડતી તથા દાવ પરના રૂપિયા મળી કુલ રૂા.547570 પકડી પાડેલ
રમનાર શકુની કાર્યદેસરની કાર્યવાહી કરી
1) ઘનશ્યામ જેરામભાઈ ચૌહાણ ઉ.વ.45 રહે. વાટાવાળો વાસ ઢેઢાળવાસણા તા. બાવળા જી અમદાવાદ
૨) શરદ સોમાભાઈ પટેલ ઉવ.29 રહે. ધુમલીયાની ડેલી બાવળા તા. બાવળા
૩) ફલજી કોદાભાઈ મકવાણા ઉ.વ.34 રહે. ગાંભાણીવાસ ગામ. બલદાણા તા. બાવળા જી અમદાવાદ
૪) હરગોવિંદ ભીમાંભાઈ પટેલ ઉ.વ.48 રહે. મોટો વાસ છબાછર તા. બાવળા
પ) વશરામ ગફુરભાઈ ભરવાડ ઉ.વ.૩૮ રહે. ભામસરા તા. બાવળા જી અમદાવાદ
પકડાયેલ મુંદામાલ
1)ધનશયામ પાસેથી રૂ.45000
2) શરદપાસેથી રૂ.35000
3) ફલજી પાસેથી રૂ.117570
4) હરગોવિંદ પાસેથી રૂા.170000
5) વશરામ પાસેથી રૂા.75000
૬મોબાઇલની કિંમત રૂા.30000
દાવ પરના રૂ.75000

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.