બોટાદ સરવા ગામે ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થન માં મીટીંગ યોજાઈ - At This Time

બોટાદ સરવા ગામે ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થન માં મીટીંગ યોજાઈ


બોટાદ સરવા ગામે ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થન માં મીટીંગ યોજાઈ

સરવા ગામે બુથ 46 માં 107 બોટાદ વિધાનસભાના ઉમેદવાર શ્રી ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થનમાં કાનાભાઈ ઘુસાભાઈ ખાંભલા ના ઘરે સરવા ગામે બહેનોની મોટી સંખ્યામાં મિટિંગ કરતા દયાબેન નરસિંહભાઈ અણીયાળીયા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત બોટાદ તેમજ અન્ય નાના મોટા કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.