ભેસાણ ના છોડવડીગામે ભાજપ ના વિજય વિશ્વાસ સંમેલન નો ફિયાસ્કો - At This Time

ભેસાણ ના છોડવડીગામે ભાજપ ના વિજય વિશ્વાસ સંમેલન નો ફિયાસ્કો


ભેસાણ ના છોડવડી ગામે બીજેપી દ્વારા વિજય સંકલ્પ સંમેલન નો ફિયસ્કો જૂનાગઢ ના ભેસાણ મા ભેસાણ/વિસાવદર વિધાન સભાનું તમામ પાર્ટી ના પ્રચાર જોરસોર થી ચાલેછે તેમાં ભેસાણ ના છોડવડી ગામે બી. જે. પી. દ્વારા બીજેપી ના ઉમેદવાર હર્સદ રિબડિયા ના પ્રચાર અર્થ એક વિજય સંકલ્પ સંમેલન રાખવા મા આવ્યું હતું જેમા રાજ્ય ના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તેમજ ગુજરાત યુવા મોરચા ના અધ્યક્ષ પ્રશાંત કોરાટ તેમજ ભેસાણ/વિસાવદર વિધાન સભા ના ઉમેદવાર હર્સદ રિબડીયા સહિત ના તાલુકા ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં બેનર મા બીજેપી ના જિલ્લા પ્રમુખ નું નામ હતું પરંતુ કોઈ કારણો સર આવી સક્યા ન હતા આ સમેલન હર્સદ રીબડીયા ના પ્રચાર અર્થ રાખવામાં આવ્યો હતો અને હર્સદ રિબડીયા એ તમામ લોકો ને બીજેપી મા મતદાન કરવા આહવાન કર્યું હતું અને આ સમેલનમાં ચનાકા ગામ ના સરપંચસહિત તેમની ટીમે કેસરિયો ધારણ કર્યો હતો અને વાઘનીયા ગામના સિપાઈ આગેવાનો એ ખેશ ધારણ કર્યો હતો અને સાથે સાથે છોડવડી ગામ ના અમુક લોકો એ ખેસ ધારણ કર્યો હતો પણ ખાસ વાત એ છે કે રાજ્ય ના કેબિનેટ મંત્રી ની હાજરી મા માત્ર 30થી 40 આગેવાનો અને કાર્યકરતા અને 150 થી 200 જેટલા લોકો ની જન મેદની જોવા મળી હતી તે તમને વિડિયો મા જોઈ સકો છો માટે આ સમેલનનો ફિયસ્કો જોવા મળ્યો હતોરિપોર્ટ બાય.. કાસમ હોથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon