ગરબાડા પીએસઆઈ દ્વારા મેડિકલ સ્ટોરના માલિકો સાથે બેઠક યોજી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dtvo8zbaacrxm84w/" left="-10"]

ગરબાડા પીએસઆઈ દ્વારા મેડિકલ સ્ટોરના માલિકો સાથે બેઠક યોજી.


ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ જે.એલ પટેલ દ્વારા ગરબાડા તેમજ ગાંગરડી ના તમામ મેડિકલ સ્ટોરના માલિકો સાથે બેઠક યોજી હતી અને તમામ ને આ શંકાસ્પદ સિરપનું વેચાણ ન કરવા માટે ચેતવણી આપી હતી તેમજ અન્ય કોઈ દુકાને કે કોઈ વ્યક્તિ આ પ્રકારની શંકાસ્પદ સિરપનું વેચાણ કરતો હોય તો સીધો ગરબાડા પોલીસને ખાનગી રાહે સંપર્ક કરવા જણાવ્યું હતું.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]