શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર નું ગૌરવ..... એસ જી એફ આઈ (સ્કૂલ ગેમ) ફેન્સીંગ - At This Time

શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર નું ગૌરવ….. એસ જી એફ આઈ (સ્કૂલ ગેમ) ફેન્સીંગ


શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગર નું ગૌરવ.....
એસ જી એફ આઈ (સ્કૂલ ગેમ) ફેન્સીંગ (તલવારબાજી)ની રમતમાં રાજ્ય કક્ષાએ શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જવલંત સફળતા મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. રાજ્યકક્ષાએ ચૌધરી સરસ્વતી (ધોરણ 9 E) ગોલ્ડ મેડલ, પ્રજાપતિ માહી (ધોરણ 12 G) સિલ્વર મેડલ અને ચૌધરી રિદ્ધિ (ધોરણ 10 A) સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.આ ત્રણેય વિદ્યાર્થીનીઓને કેળવણી મંડળ, આચાર્યશ્રી તથા શાળા પરિવાર વતી થી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.