જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જન્મદિવસ નિમિત્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું......................
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આંગણવાડીમાં ગ્રુપના સભ્ય દીનાબેન મહેશભાઈ ભટ્ટના સસરા શ્રી શાંતિલાલ ભટ્ટના જન્મદિવસ નિમિત્તે આશરે 30જેટલા બાળકોને બિસ્કીટ ચોકલેટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, કામિનીબેન, રિધ્ધીબેન, દીનાબેન, દક્ષાબેન, તન્વીબેન, હંસાબેન, શ્રેયાબેન, પ્રિયંકાબા, કિંજલબેન, અંકિતાબેન હાજર રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.