નવા કટારીયા માનસ ધામ ખાતે કચ્છ મોરબી સંસદ સભ્ય તેમજ વિધાનસભા ના ધારા સભ્ય નું સન્માન કરવામાં આવ્યું - At This Time

નવા કટારીયા માનસ ધામ ખાતે કચ્છ મોરબી સંસદ સભ્ય તેમજ વિધાનસભા ના ધારા સભ્ય નું સન્માન કરવામાં આવ્યું


માનસ હનુમાન ધામ સેવા સમિતિ તથા માનસ હનુમાન ધામ પરિવાર નવા કટારીયા અને તાલુકા/શહેર ભાજપ પરિવાર દ્વારા વિધાનસભા ના નવા નિયુક્ત થયેલા ધારા સભ્ય નું સન્માન કરવામાં આવ્યું હતું
જેમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ રાપર વિધાનસભા ના ધારા સભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી ગાંધીધામ વિધાનસભા ધારા સભ્ય, તેમજ ત્રિકમ ભાઇ છાંગા, અનિરુદ્ધ ભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમજ અન્ય ધારા સભ્ય શ્રી હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.