જસદણમાં મોટા વાહનો ઉભા રહેવાથી બસ સ્ટેશનનો દબાયા - At This Time

જસદણમાં મોટા વાહનો ઉભા રહેવાથી બસ સ્ટેશનનો દબાયા


જસદણમાં મોટા વાહનો ઉભા રહેવાથી બસ સ્ટેશનનો દબાયા

ગુજરાત સરકારે હાઇવે પર કરોડો રૂપિયાના બસ સ્ટેશન બનાવ્યા છે આ બસ સ્ટેશન અવરજવર અને મુસાફરી કરતા મુસાફરો માટે બનાવવામાં આવ્યા છે ત્યારે અમુક બસ સ્ટેશન મોટા વાહનો ઊભા રહેવાથી પાછળ દબાઈ ગયા છે ત્યારે તસવીરમાં જોતા મુજબ જસદણ શહેરનું વિછીયા રોડ બાયપાસ સર્કલ પાસે આવેલ આ બસ સ્ટેશન કોઈપણ મુસાફરને ખબર નથી રહેતી કે અહીંયા બસ સ્ટેશન છે અને આ બસ સ્ટેશન પાસે બસ ઊભી રહેશે કે એસટી ડ્રાઇવરોને ખબર નથી રહેતી કે અહીંયા પેસેન્જરને ઉતારવા માટે અને નવા પેસેન્જરને લેવા માટેનું બસ સ્ટેશન છે ત્યારે તંત્ર જાગે અને આ સ્થળની મુલાકાત લે અને આ બાયપાસ સર્કલ એ જે ખટારાઓ અને વાહનો ઉભા રહે છે તે હટાવવામાં આવે અને બસ સ્ટેશન આજુબાજુ જગ્યા ખુલ્લી મુકવામાં આવે તેવી જસદણના જાગૃત નાગરિકોની માંગ છે. મુસાફરીઓને બેસવાના બસ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા છે ત્યારે કોઈ સરકારી કર્મચારીઓ ત્યાં જઈને મુલાકાત લે વહેલી તકે

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.