સામખિયાળી મધ્ય શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ અને એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ની ઉજવણી કરવામાં આવી - At This Time

સામખિયાળી મધ્ય શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ અને એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ની ઉજવણી કરવામાં આવી


શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ અને એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા આજરોજ વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે ની ઉજવણી કરવામાં આવી જેમાં શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટ અને એકલ નારી શક્તિ સખી મંડળ મળી ને જેમાં બાળકો ના સપના તેમની સ્કીલ શું છે તે સામે લાવવા ને થોડું મનોરંજન પણ થાય તે માટે સર્વ સમાજ સેવા ટ્રસ્ટ ના બાળકો તેમની સ્કીલ તેમના સપના બતાવે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા રાજ્યની ઓળખ વેશ ભૂષા માં બતાવવામાં આવી હતી જેથી આ કાર્યક્રમ ને રંગીન મનોરંજન કરીને ઈન્દ્ર ધનુષ નું રૂપ આપ્યું હતું
જેમાં મનીષાબેન રાઠોડ અને કલાબેન ગાલા તેમજ જમનાબેન જાદવ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
મો : 9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon