માળીયાહાટીનાં ગૌરવનો દમ દીકરી એ જિલ્લા કક્ષાની દિવ્યાંગ ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કર્યું
હોમ પર નહીં, રેસ ટ્રેક પર દમ દેખાડ્યો
મંઝિલે પગ મૂકતા, માળીયાહાટીનાં ગૌરવને પાંખ લાગ્યાં
માળીયાહાટીના માં નરસિંહદાસ પરમાણદાસ કાનાબાર પ્રેરિત બી ફી લર્નિંગ કોચિંગ ક્લાસની ધોરણ 10માં અભ્યાસ કરતી પૂર્વજા ભાવસિંહ કાગડા એ જુનાગઢ જિલ્લા કક્ષાની દિવ્યાંગ ખેલ મહાકુંભમાં 100 મીટર દોડમાં ત્રીજું સ્થાન મેળવી નવું ઇતિહાસ લખ્યું
વિરલ કાનાબાર, જીગ્નેશ કાનાબાર, વી.સી. કાનાબાર, રવિ લોઢીયા સહિત શિક્ષક ગણે પૂર્વજાને અભિનંદન વર્ષાવ્યા,
હવે માળીયાહાટીના ગૌરવગાનની ગુંજ, દોડના ટ્રેકની બહાર ગલીઓમાં પણ સંભળાશે
પૂર્વજા કાગડા ની દોડ તો એક શરુઆત છે, આગળ જીતની લહેર બુક થશે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
