આણંદ શહેરની પ્રા.શાળામાં આઇ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. - At This Time

આણંદ શહેરની પ્રા.શાળામાં આઇ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો.


આણંદ નગર પ્રાથમિક શાળા
નં૧૩ અને૧૬ માંઆઇડેન્ટીટી
કાર્ડ વિતરણ નો કાર્યક્રમ
નિવોદીતા ફાઉન્ડેશનના ચેર
પર્સન નીપાબેન પટેલ (પ્રદેશ
મહિલા મોરચા મંત્રી ભાજપ)
ના પ્રમુખ સ્થાને યોજવા માં
આવ્યો હતો. આ કાર્યક્રમમાં
આઇડેન્ટીટી કાર્ડના દાતા
સોનલબેન (યુ. એસ. એ.)
વતી નવીનચંદ્ર પટેલ (આશ્રુતિ
ટેનામેન્ટ) અને ટીકુભાઇ
મહેતા (સામાજીક કાર્યકર)
હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું
સંચાલન શાળાના શિક્ષકગણ
દ્વારા કરવામાં આવ્યું હતું.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.