પાદરદીની સીમમાં બાઈક જાડ સાથે અથડાતા પિતા પુત્ર નું મોત ખેડબ્રહ્મા તાલુકાની રાત્રીના સમયે રુદ્ર મારા ગામમાં રહેતા પોતાના સગા સંબંધી ને મળીને બાઈક ઉપર પાછા ગામે આવતા રસ્તામાં બાઈક એક જાડ સાથ - At This Time

પાદરદીની સીમમાં બાઈક જાડ સાથે અથડાતા પિતા પુત્ર નું મોત ખેડબ્રહ્મા તાલુકાની રાત્રીના સમયે રુદ્ર મારા ગામમાં રહેતા પોતાના સગા સંબંધી ને મળીને બાઈક ઉપર પાછા ગામે આવતા રસ્તામાં બાઈક એક જાડ સાથ


પાદરદીની સીમમાં બાઈક જાડ સાથે અથડાતા પિતા પુત્ર નું મોત ખેડબ્રહ્મા તાલુકાની રાત્રીના સમયે રુદ્ર મારા ગામમાં રહેતા પોતાના સગા સંબંધી ને મળીને બાઈક ઉપર પાછા ગામે આવતા રસ્તામાં બાઈક એક જાડ સાથે અથડાતા પિતા પુત્ર ના મોત ખેડબ્રહ્મા પોલિસ ને બંને લાશો કબ્જે લઇ તેમના p m માટે ખેડબ્રહ્મા શિવિલમાં મોકલી આપ્યા હતા અને અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
સાબકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન પઠાણ ઈડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.