અવસાન નોંધ ( બેસણું ) - At This Time

અવસાન નોંધ ( બેસણું )


માળિયા હાટીના જમનાબેન લાધાભાઈ ભલાણી ઉ વ 94 તે આજરોજ દુઃખદ અવસાન થયેલ છે તેમની સ્મશાન યાત્રા આજ રોજ ધર્મેશભાઈ ભલાણી પૂર્વ ઉપસરપંચ સંજયભાઈ ભલાણીદાદીમાનું તા 5 ના રોજ અવસાન થયેલ છે જેમનું બેસણું તેમના નિવાસ સ્થાન કિશાનપરા ખાતે રાખેલ છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.