નાગનેશ ગામે યુવાન પર ધાતક હથિયારો વડે કરાયો હુમલો - At This Time

નાગનેશ ગામે યુવાન પર ધાતક હથિયારો વડે કરાયો હુમલો


નાગનેશ ગામના યુવાન પર અજાણ્યા શખ્સોએ ધાતક હથિયારો વડે હુમલો કરાયો વિક્રમ ભરવાડ નામના યુવાન પર કરાયો હુમલો સ્કોર્પીયો ગાડીમાં અજાણ્યા શખ્સો આવી હુમલો કર્યો હોવાની ચર્ચા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હાલ પોલીસ તપાસ શરૂ હુમલા માં ઈજા થનાર યુવાનને 108 દ્વારા સારવાર માટે રાણપુર હોસ્પિટલ ખસેડાયા

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.