અયોધ્યા ની સાથે સાથે જામનગર જિલ્લાના પડાણા ગામે રિલાયન્સ દ્વારા 1998 માં સ્થાપના કરાયેલ રામ મંદિરની પૂર્ણધાર કરાવી નવનિર્મિત મંદિરની - At This Time

અયોધ્યા ની સાથે સાથે જામનગર જિલ્લાના પડાણા ગામે રિલાયન્સ દ્વારા 1998 માં સ્થાપના કરાયેલ રામ મંદિરની પૂર્ણધાર કરાવી નવનિર્મિત મંદિરની


અયોધ્યા ની સાથે સાથે જામનગર જિલ્લાના પડાણા ગામે રિલાયન્સ દ્વારા 1998 માં સ્થાપના કરાયેલ રામ મંદિરની પૂર્ણધાર કરાવી નવનિર્મિત મંદિરની સાથે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય આયોજન 20. 21. ને 22. અયોધ્યા ની સાથે પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું છે 20 તારીખ ના રોજ શ્રી રામ લક્ષ્મણ ને માં જાનકી સાથે મૂર્તિ ને નગરચર્યા બળદ ગાડા શણગારેલ વેલડા તથા બગી અને ઘોડાથી પાલખી યાત્રા યોજાય જેમાં પડાણા ગામનો સાથે નાના બાળકોએ વેશભૂજા આયોજન કરેલું હતું એના પાત્રો દ્વારા વેશભૂજા કાર્યક્રમ યોજાયો ભૂદેવ સાથે મંત્રોચ્ચારથી યજ્ઞનું આયોજન કરી અયોધ્યા જેવી અનુભૂતિ નું અર્હાદક ભક્તિમય વાતાવરણ સર્જાયું સમગ્ર ગામની જનતા રામલાલાના ભક્તિના રંગે રંગાઈ રિલાયન્સ
પરિમલભાઈ નથવાણી દ્વારા આવું સરસ આયોજન કરવામાં આવ્યું 22 જાન્યુઆરીના રોજ પ્રાંત પ્રતિષ્ઠા બાદ ગામ ધુવાણા બંધ રામલલાના પ્રસાદનું આયોજન છે પડાણા ગામની જનતાની સાથે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.