બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા - At This Time

બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા


બોટાદ જિલ્લો ગઢડા નગરપાલિકા વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો : મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા

બોટાદ જિલ્લામાં ચૂંટણી અધિકારી વ કલેક્ટર ડો. જીન્સી રોયના દિશા-નિર્દેશ અનુસાર તેમજ ટી.આઈ.પી નોડલ અધિકારી વ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના નેતૃત્વમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે.ત્યારે ગઢડા નગરપાલિકા વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદારોની સહભાગીતા વધે તથા ભારતના ચૂંટણીપંચનું સુત્રનો વોટર્સ લેફ્ટ બિહાઈન્ડ ચરિતાર્થ થાય તે હેતુથી મેમણ કોલોની તથા કોઠીવાડી વિસ્તારના નાગરિકોને ૧૦૦% મતદાન કરી લોકશાહીમાં ભાગીદાર થવા માટે ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રેરક પટેલ તથા શિક્ષણ વિભાગના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.