વડોદરા શહેરના લાલબાગ કુંભારવાડા ખાતે રેસીડન્સમાં મીટરમાં આગ ભભૂકી ઉઠી હતી . - At This Time

વડોદરા શહેરના લાલબાગ કુંભારવાડા ખાતે રેસીડન્સમાં મીટરમાં આગ ભભૂકી ઉઠી હતી .


વડોદરા શહેરના લાલબાગ કુંભારવાડા ખાતે આવેલા લાલબાગ રેસીડેન્સમાં આકસ્મિતા કારણે મિટરોમાં આગ લાગવાની ઘટના બની હતી જોકે સ્થાનિક રહીશું એફ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ખંડેરાવ માર્કેટ પાસે ટ્રાફિકના કારણે ફાયર ની ગાડી 10 મિનિટ મોડી પહોંચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.