ધંધુકામાં નાની જોક વિસ્તારમાં યુવતીએ જીવન ટુકાવતા ચકચાર - At This Time

ધંધુકામાં નાની જોક વિસ્તારમાં યુવતીએ જીવન ટુકાવતા ચકચાર


અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં નાની જોક વિસ્તારમાં યુવતીએ જીવન ટુકાવતા ચકચાર

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના મીરાવાડી નાનીજોક ખાતે રહેતા રણછોડભાઈ ગમારાની પુત્રી અંજના(નામ બદલેલ છે.)(ઉ.વ.21)દ્વારા અંદાજે ગઈ કાલ તારીખ 30/01/2024ના સાંજના સમયે પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા ગામમાં ચકચાર ફેલાઇ જવા પામી છે.આ અંગે મૃતક અંજનાને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરી પોલીસે જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રીપોર્ટર સી કે બારડ


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.