માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે હોળી દહનનું ભવ્ય આયોજન - At This Time

માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે હોળી દહનનું ભવ્ય આયોજન


માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે હોળી દહનનું ભવ્ય આયોજન

તમામ ધર્મપ્રેમી જનતાને આનંદભેર સૂચિત કરવામાં આવે છે કે આજ રાત્રે 9:00 વાગ્યે માળીયા હાટીના રેલ્વે સ્ટેશન ખાતે હોળી દહન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પાવન પ્રસંગે ભક્તિભાવથી કપૂર, શ્રીફળ, ધૂપ અને અન્ય પૂજનીય સામગ્રી અર્પણ કરી હોળી પ્રગટાવવાનું યોગદાન આપવું.

આવો, સૌ સાથે મળીને શુભ આયોજનને સફળ બનાવીએ અને હર્ષોઉલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરીએ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image