ગાંધીનગર જીલ્લા સેવા સદન ખાતે કલેકટરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ - At This Time

ગાંધીનગર જીલ્લા સેવા સદન ખાતે કલેકટરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ


જિલ્લા સેવાસદન ગાંધીનગર ખાતે તા. 01, 01. 2024ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરી હાથ ધરવા બાબતે યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સલાહ સૂચનો કર્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.