મારા દોસ્ત આપણા જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ. - At This Time

મારા દોસ્ત આપણા જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ.


રાજકમલસિંહ પરમાર લોકો ના પ્રશ્નો જ્યારે કાયમ દોડધામ કરી સરકાર સુધી પહોંચાડતા હોય અને લોકો ની વાચા સરકાર સાંભળે છે એમના મીડિયા થકી સરકાર સાંભળતી હોય એવા મારા મિત્ર સાબરકાંઠા બ્યુરો પત્રકાર રાજકમલસિંહ પરમાર નો જન્મ દિવસ હોય તો ખૂબ ખૂબ જીવો મારા દોસ્ત આપણા જન્મ દિવસ ની હાર્દિક શુભ કામનાઓ..કાયમ માટે હસતા રહો....અને હસાવો...એવી ભગવાન ને પ્રાથના...

આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.