ધંધુકા એસટી ડેપો મેનેજર ચુડાસમા વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો - At This Time

ધંધુકા એસટી ડેપો મેનેજર ચુડાસમા વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો


ધંધુકા એસટી ડેપો મેનેજર ચુડાસમા વય નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજર ડી એચ ચુડાસમા વય નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.ડેપો મેનેજર ચુડાસમા અગાઉ નરોડા વર્કશોપ, ચંડોળા વર્કશોપ, બરવાળા ડેપો મેનેજર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.આજે ડેપો ખાતે તેમના સ્નેહીજનો અને કર્મચારીઓ દ્વારા તેમનું માન સન્માન અને ભેટ સોગાદ આપીને વય નિવૃત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે યુનિયન આગેવાનો, કર્મચારીઓ અને ક્ષત્રિય સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

રીપોર્ટર સી કે બારડ
મો 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.