માળીયા હાટીનાના કોંગ્રેસનો ગઢ ગણતા ચોરવાડ ગામે કોંગ્રેસ માં ગાબડું - At This Time

માળીયા હાટીનાના કોંગ્રેસનો ગઢ ગણતા ચોરવાડ ગામે કોંગ્રેસ માં ગાબડું


૯૦-સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય અને હાલ ૨૦૨૨ની વિધાનસભાનાં ઉમેદવારના ગઢ માં પડ્યુ ગાબડું

૨ દિગ્ગજ નેતાઓએ આપ્યા રાજીનામાં....

કોંગ્રેસ શાસિત ચોરવાડ નગર પાલિકાના હાલના 2 સદસ્યશ્રીઓ એ આપ્યા રાજીનામા

જે પૂર્વ ઉપપ્રમુખ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમણે આપી દીધા રાજીનામાં.

ટૂંક સમયમાં નવા જૂની નાં એધાણ....

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.