જાયન્ટ્સ ગ્રુપ પરિવારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ પરિવારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ પરિવારના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો

જનસેવા અને સંસ્કાર નું સિંચન કરતી સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ્સ પરિવારનો સ્નેહ મિલન અને પરિવાર ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ તા.૮/૧૦/૨૩ રવિવારના રોજ શ્રીમતી આર.એ.કળથીયા વિદ્યાભવન બોટાદ ખાતે યોજવામાં આવેલ.કાર્યકમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના થી કરવામાં આવેલ.જેમાં ધોરણ ૧ થી કોલેજ કક્ષાના વિવિધ ફેકલ્ટીના તેજસ્વી તારલાઓને ઇનામ આપી નવાજવામાં આવેલ.લક્કી ડ્રો બાદ રાષ્ટ્રગીતનું ગાન કરી સ્વરૂચી ભોજન સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.