ભરૂચ ખાતે મીડિયા કમીઓના હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યકમ યોજાશે - At This Time

ભરૂચ ખાતે મીડિયા કમીઓના હેલ્થ સ્ક્રીનિંગનો કાર્યકમ યોજાશે


પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો માટે ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે ફક્ત મીડિયા કર્મીઓ માટે વનિા મૂલ્યેક હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમનું આયોજન આગામી ૨૫મી નવેમ્બર ૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભરૂચના રેડ ક્રોસ બ્લડ બેંક સેવાશ્રમ હોસ્પિટલ કંમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. ત્યારે ઈચ્છુક સર્વે પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને હેલ્થ સ્કીનિંગનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image