જસદણમાં બાયપાસ રોડ પેટ્રોલ પંપ પાસે બે ઈસમ પીધેલ હાલતમા ઝડપાયા - At This Time

જસદણમાં બાયપાસ રોડ પેટ્રોલ પંપ પાસે બે ઈસમ પીધેલ હાલતમા ઝડપાયા


જસદણમાં બાયપાસ રોડ પેટ્રોલ પંપ પાસે વિપુલ ધનજી પરમાર, ઉંમર 24, ધંધો મજૂરી, ગામ ગઢડિયા અને મુકેશ મૂળજી કાગડિયા ઉંમર 29, ધંધો મજૂરી, ગામ ગઢડિયા જે બંને ઈસમો કેફી પ્રવાહી પી નશો કરેલ હાલતમાં મળી આવતા જસદણ પોલીસે અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.