જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના વરદહસ્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ - At This Time

જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના વરદહસ્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ


જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના વરદહસ્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ

બોટાદ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયના વરદહસ્તે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા જિલ્લાના દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લાના કુલ 93 દિવ્યાંગ લાભાર્થીઓને ઘરઘંટીનું વિતરણ કરાતા તેમના ઘરે ખુશીનો માહોલ છવાયો હતો.ઈન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી.કે.જાડેજાની આગેવાની હેઠળ પ્રોબેશન ઓફિસર વસંતબેન બગડાની દેખરેખમાં સમગ્ર આયોજન કરાયું હતું. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.