સોનેલા ક્રિસ્ટલ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા હેલ્થ સેશનનુ આયોજન - At This Time

સોનેલા ક્રિસ્ટલ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા હેલ્થ સેશનનુ આયોજન


લુણાવાડા તાલુકાના સોનેલા ક્રિસ્ટલ હાઈસ્કૂલ ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્રારા હેલ્થ સેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં બાળકોને આરોગ્ય લગતી માહીતી આપવામાં આવી હતી .આમ મહીસાગર જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને આરોગ્ય લક્ષી માર્ગદર્શન મળી રહે તેના માટે હેલ્થ સેશનનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જ્યારે RBSની ટીમના ડૉક્ટર નિર્જલશાહ તથા તેમની ટીમ દ્વારા લુણાવાડાના સોનેલા ગામે આવેલ ક્રિસ્ટલ સ્કુલ ખાતે હેલ્થ સેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વિધાર્થીઓને આરોગ્ય લક્ષી માહીતી આપવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.