બનાસકાંઠાના ભાભર ખાતે બનાસકાંઠા કલેક્ટર સાહેબ ના આદેશ - At This Time

બનાસકાંઠાના ભાભર ખાતે બનાસકાંઠા કલેક્ટર સાહેબ ના આદેશ


બનાસકાંઠાના ભાભર ખાતે બનાસકાંઠા કલેક્ટર સાહેબ ના આદેશ અનુસાર ભાભર નગરપાલિકા દ્વારા બજારમાં હરતા ફરતા ઢોર પકડવા ની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેમાં ભાભર નગરપાલિકાના કોર્પોરેટર બલુભા રાઠોડ. ચીનુભા રાઠોડ. હરિગર ગૌસ્વામી તેમજ નગરપાલિકાના અધિકારી હાજર રહ્યા હતા.

સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.