બોટાદમાં આવતી કાલે હોટેલ તાજ નું ગ્રાન્ડ ઓપનિંગ થશે - At This Time

બોટાદમાં આવતી કાલે હોટેલ તાજ નું ગ્રાન્ડ ઓપનિંગ થશે


બોટાદમાં આવતી કાલે હોટેલ તાજ નું ગ્રાન્ડ ઓપનિંગ થશે

આવતી કાલે બોટાદ શહેરમાં હોટેલ તાજનું ગ્રાન્ડ ઓપનિંગ થશે ત્યારે હોટેલ તાજ ગૃપે જણાવેલ કે આજે અમે આટકોટ બાદ બોટાદ માં અમારી બ્રાન્ચ ઓપન કરી રહ્યા છીએ ત્યારે ખૂબ ગર્વ અનુભવીએ છીએ.તેમજ સમગ્ર બોટાદ નગર વાસીઓને હોટેલ તાજમાં જમવા અને એકવાર ટેસ્ટ માણવા પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવીએ છીએ.હોટેલ તાજ પાશ્વનાથ કોમ્પલેક્ષ, નવું બસ સ્ટેશન પાળિયાદ રોડ બોટાદ જે એડ્રેસ નોંધી લેશો. અને પાર્સલ સર્વિસ ચાલુ થશે.કાલે ઉદઘાટન સવારે 11 થી રાતના 11 વાગ્યા આપના આગમન સુધી ચાલુ છે.વધુ માં તાજ ગ્રૂપે જણાવેલ કે ટેસ્ટ કરતા વધુ અમે હેલ્થનો ખ્યાલ રાખીએ તેમજ તાજ માં તમને હેલધી, શુદ્ધ સાત્વિક ભોજન જમવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.