સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના ત્રણ શિક્ષકો ની બદલી થતા વિદાયમાન અર્પવા પધારેલ પૂર્વ યુવા સંસ્કૃતિ મંત્રી ઉધાડ - At This Time

સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના ત્રણ શિક્ષકો ની બદલી થતા વિદાયમાન અર્પવા પધારેલ પૂર્વ યુવા સંસ્કૃતિ મંત્રી ઉધાડ


સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના ત્રણ શિક્ષકો ની બદલી થતા વિદાયમાન અર્પવા પધારેલ પૂર્વ યુવા સંસ્કૃતિ મંત્રી ઉધાડ

અમરેલી જિલ્લા ના શ્રી વડિયા ગ્રામ પંચાયત સંચાલિત શેક્ષણિક સંસ્થાન શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના ત્રણ શિક્ષકોની બદલી થતા યોજાયેલ વિદાય સમારંભના કાર્યક્રમ માં.ગુજરાત રાજ્ય ના પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉધાડ દ્વારા કર્મઠ કર્મશીલ શિક્ષકો ની સેવા ની સરાહના કરી વડીયા હાઈસ્કૂલ માં આપેલ સેવા પ્રદાન ને નોંધનીય રહ્યું છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image