બી.બી.એ. કોલેજમાં મોડાસા નો પ્રવેશોત્સવ સંપન - At This Time

બી.બી.એ. કોલેજમાં મોડાસા નો પ્રવેશોત્સવ સંપન


ધી મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી. એચ. ગાંધી બી.બી.એ. કોલેજ, મોડાસામાં તાઃ ર૧–૦૭–ર૦ર૩ના રોજ B.B.A Sem-I માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને આવકારવા Know Your College (KYC) અંતર્ગતકોલેજઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી. શાહ(મામા),માનદ્‌મંત્રીશ્રી રમેશભાઈ પી. શાહ તથા મુખ્ય મહેમાન તરીકે CA રૂઝૂલ એમ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. B.B.A. Sem-I માં પ્રવેશ મેળવનાર દરેક વિધાર્થીઓને કોલેજ પરીવાર દ્વારા આવકારવામાં આવ્યા હતા. કોલેજ અને સરકાર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃતિઓ અંગે ર્ડા. તુષારભાઈ ભાવસારએ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા. વિધાર્થીઓને કોલેજમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેવી કે ઓસા, ગ્રંથાલય, ઈન્ટસ્ટ્રઝ કલબ., ઈકોકલબ,સ્પોર્ટસવગેરેઅંગેસંબંધીતવિભાગનાઈન–ચાર્જઅધ્યાપકશ્રીઓએ માહિતી આપી હતી.CA રૂઝૂલ એમ. પટેલ દ્વારા કારકિર્દીને સફળ બનાવવામાં CA., CS, ICWA જેવા વિવિધ કોર્ષ માં રહેલી ઉજવળ તકો વિશે સચોટ માર્ગદર્શન અને માહીતી આપવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાથીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. દીપિકા ઇસરાની તથા ટીંચીંગ સ્ટાફ, નોન–ટીંચીંગ સ્ટાફને કાયક્રમને સફળ બનાવવા બદલ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ તથા શ્રી રમેશભાઈ પી શાહ એ અભિનંદન પાઠવ્યા હતાં.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.