ઓમ શાંતિ.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બરવાળા ખાતે 88 મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નું આયોજન - At This Time

ઓમ શાંતિ.પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બરવાળા ખાતે 88 મી ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવ નું આયોજન


પટેલશેરી કોળીજ્ઞાતિ ની સામે પરેશભાઈ હીરાભાઈ ઠક્કરના ઘરે આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર બાર જ્યોતિર્લિંગ દર્શન અને 108 સાલીગ્રામનું ભવ્ય આયોજન કરેલું હતું બ્રહ્માકુમારી વર્ષાબેન શિવરાત્રીના પાવન પર્વનું આધ્યાત્મિક રહસ્ય દ્વારા સર્વને અવગત કરાવ્યા કુમારીઓ એ ખુબ સુંદર સ્વાગત ડાન્સ કર્યો બ્રહ્માકુમારી બોટાદના સંચાલિકા નીતાબેને દરેકને શ્રેષ્ઠ સંકલ્પોનું વ્રત રાખવાની ટીપ્સ બતાવી અને ઘર પરિવારના સંબંધો મધુરતાપૂર્વક બને ઘરમાં શાંતિપૂર્વક વ્યવહાર દ્વારા જીવન શ્રેષ્ઠ બનાવવાની શુભ પ્રેરણા આપી ત્યારબાદ દીપ પ્રાગટ્ય વિધિ દ્વારા વિશ્વના અંધકારને દૂર કરવા દરેકે શુભ સંકલ્પોનું દીપ પ્રજજલિત કરવાનો છે પરમાત્મા પિતાનું ધ્વજ લેહરાવવામાં આવ્યો આ કાર્યક્રમનું કુશળ સંચાલન હીનાબેન કર્યું પરમાત્મા ના ઘર તરફથી પ્રસાદ આપી મુખ મીઠું કરાવ્યું વધારે સંખ્યામાં ધર્મ પ્રેમી આત્માઓ લાભ લીધેલો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.