ધંધુકા સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ. - At This Time

ધંધુકા સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા યોજાઈ.


સંસ્કૃત ભારતી ધંધુકા દ્વારા સંસ્કૃત ગૌરવ પરીક્ષા 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ધોળકા ધંધુકા ધોલેરા તાલુકાના મળીને 24 કેન્દ્ર ઉપર પરીક્ષા યોજાણી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભારતી ની પ્રવેશિકા, પ્રદીપિકા, પ્રમોદિકા અને પ્રવાહીકા ની પરીક્ષા આવી હતી. આ પરીક્ષામાં ધોરણ છ થી લઇ કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા સંસ્કૃત ભાષા જાણવા અને બોલવા માટેનો આ નવી પેઢીનો ખૂબ સારો પ્રયત્ન થઈ રહ્યો છે.
જેમાં દરેક શાળા કેન્દ્રોએ ખૂબ સારો સહકાર આપેલો જેના માટે જીતેન્દ્રભાઈ ચાવડા યશપાલસિંહ ગોહિલ ભરતભાઈ જાંબુકિયા પ્રતિકભાઇ પંડ્યા એ ખૂબ સારી મહેનત કરેલ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.