સિહોર બાર કાઉન્સિલરના સેક્રેટરી પદે યુવા એડવોકેટ મિહિર ભટ્ટ ની જીતને આવકારવામાં આવી - At This Time

સિહોર બાર કાઉન્સિલરના સેક્રેટરી પદે યુવા એડવોકેટ મિહિર ભટ્ટ ની જીતને આવકારવામાં આવી


ગુજરાત બાર કાઉન્સિલના આદેશ અનુસાર તા.22/12/2023ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર બાર એસોસિએશન 2023ની ચૂંટણી યોજવામાં આવેલ હતી જેમાં સિહોર બાર એસોસિએશનના સિનિયર ધારાશાસ્ત્રી ગીરીશકુમાર ટી.ભટ્ટના સુપુત્ર એડવોકેટ મિહિર જી.ભટ્ટ દ્વારા સેક્રેટરી પદે જંપલાવ્યુ હતુ સિહોર બાર એસોસિએશન 2023ની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ સતત બીજીવાર સેક્રેટરી પદે યુવા એડવોકેટ મિહિર ભટ્ટ વિજેતા જાહેર થયા હતા મિહિર ભટ્ટ જંગી મતોથી ચૂંટાઈ આવતા સમગ્ર સિહોર બાર એસોસિએશન અને સિહોર વાસીઓ અને મિત્ર સર્કલ દ્વારા ખુબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.