સાણંદના સોયલા મુકામે પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર જનરલ નોલેજ શરૂ કરવામાં આવ્યું - At This Time

સાણંદના સોયલા મુકામે પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર જનરલ નોલેજ શરૂ કરવામાં આવ્યું


અમદાવાદના સાણંદ તાલુકાના સોયલા ગામની પ્રાથમિક શાળા ખાતે અરવિંદ ફાઉન્ડેશન,કલોલ દ્રારા ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ શરૂ કરવામા આવ્યું છે

દર શનિવાર અને સોમવાર: ૧ કલાક માટે, ૬ મહિના સુધી કોમ્પ્યુટર માટેની ટ્રેનિંગ આપવામા આવશે અને તમામ વિદ્યાર્થીઓને લેપટોપ આપવામા આવેલ છે

કમ્પ્યુટર ની માહિતી અને કોમ્પ્યુટર શિક્ષણ શરૂ કરવાથી સોયલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો તે દરમિયાન તમામ શિક્ષણગણ ઉપસ્થિત રહ્યા હતા

*..✍🏻 એટ ધીસ ટાઇમ ન્યુઝ ફઝલ પઠાણ સાણંદ અમદાવાદ 📹..*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.