તલોદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ - At This Time

તલોદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ


આવનારી લોકસભા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તલોદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તલોદ પીએસઆઈની અધ્યક્ષતામાં નગરના આગેવાનો સહિત લોકોની હાજરીમાં આજે સાંજે શાંતિ સમિતિની મિટિંગ મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.