*આમ આદમી પાર્ટી બોટાદ દ્રારા ગુરુ પૂર્ણિમા ના દિવસે, ગુરુવંદના નો કાર્યક્રમ કરવામાં આવીયો.* - At This Time

*આમ આદમી પાર્ટી બોટાદ દ્રારા ગુરુ પૂર્ણિમા ના દિવસે, ગુરુવંદના નો કાર્યક્રમ કરવામાં આવીયો.*


તા:- ૧૩/૭/૨૨

*આમ આદમી પાર્ટી બોટાદ દ્રારા ગુરુ પૂર્ણિમા ના દિવસે, ગુરુવંદના નો કાર્યક્રમ કરવામાં આવીયો.*

જેમાં આપ પ્રદેશ નેતા *ભાવનગર લોકસભાના અધ્યક્ષ ઉમેશભાઈ મકવાણા*, બોટાદ જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ , વિધાનસભા સંગઠન મંત્રી સાગર મકવાણા, નિકુંજભાઈ ભરાડીયા તેમજ હર્ષદ પટેલ, બોટાદ જિલ્લા મહામંત્રી વિનોદભાઈ પાર્ટીવાળા,બોટાદ જીલ્લા જોઈન્ટ સેક્રેટરી ભુપતભાઈ જમોડ, બોટાદ જિલ્લા ખજાનચી હંસરાજભાઈ જમોડ, યુવા પ્રમુખ પાર્થ જોધાણી બોટાદ જિલ્લા કાર્યાલય ઇન્ચાર્જ અજય જમોડ ,બોટાદ જિલ્લા મીડિયા ઇન્ચાર્જ હરેશભાઈ બાવળિયા, બોટાદ જિલ્લા sc સેલ પ્રમુખ લાલજીભાઈ વાઘેલા, વિધાનસભા સહ સંગઠન મંત્રી લાલજીભાઈ ગોહિલ,હર્ષભાઈ ડાભી રમેશભાઈ પરમાર,ઉમેદસિંહ, રાજાભાઈ ગીરીશભાઈ પરમાર વગેરે કાર્યકર્તા મિત્રો દ્વારા..............

*બોટાદ ભાજનાનંદ આશ્રમ અને ગોપનાથ મહાદેવ ગાદીપતિ પરમ પૂજ્ય આત્માનંદ સરસ્વતી સ્વામી.*

*વિશ્વ પ્રખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરમ પૂજ્ય કોઠારી વિવેક પ્રસાદ સ્વામી.*

*પાળીયાદ વિશ્વ પ્રખ્યાત વિસામણબાપુ ની જગ્યા સંચાલક પૂજ્ય ભયલુભાઈ તથા મહામંડલેશ્વર 1008 નિર્મલાબા.*

*બોટાદ ગઢડા રોડ ગુરુકુળ પરમ પૂજ્ય માધવ સ્વામી.*

*ગોકુળીયા નાથ પરમ પૂજ્ય મહંત શ્રી જીવરામ બાપુ.*

*વિશ્વ પ્રખ્યાત બીએપીએસ મંદિર સાળંગપુર પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી.*

*બોટાદ રોકડિયા હનુમાનજી મંદિર પરમ પૂજ્ય મહંત શ્રી પરમેશ્વર દાસ બાપુ*

*ઉમરાળા ખાતે નીરાજ પંથ સમુદાયના પરમ પૂજ્ય રાઘવજી મહારાજ.*

તેમજ ગુરુ આશ્રમ,મંદિર અને ગુરુકુળ મુલાકાત લઇ પરમ પૂજ્ય સંતોના ચરણોમાં પુષ્પ અર્પણ કરી સાલ ઓઢાડી આશીર્વાદ મેળવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.