હાર્દીક શુભેચ્છાઓ - At This Time

હાર્દીક શુભેચ્છાઓ


ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાન ત્થા જૂનાગઢ જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંધના પ્રમુખ અને કારડીયા રાજપૂત સમાજના આગેવાન શ્રી લક્ષ્મણસિંહ યાદવ ઈફ્કો R.G.B. ના મેમ્બર તરીખે બીનહરીફ વર્ણી થતા જૂનાગઢ જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા, લોક સેવક જીવાભાઈ સીસોદીયા, દેવજીભાઈ પટેલ, એલ.જે.યાદવ સહિત સામાજીક સંસ્થાના આગેવાન, સહકારી ક્ષેત્રેના આગેવાન, રાજકીય આગેવાનો, સગા સંબંધી ,મિત્રો મંડળ દ્વારા હાર્દીક શુભકામનાઓ પાઠવેલ હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.