ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. - At This Time

ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.


ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી શ્રીમતી સોનલબેન ડાંગરિયા ની રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક

સેવાકીય પ્રવૃત્તિની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એ જ મારો સંદેશ જેવી સમાજ સેવા કેન્દ્ર દ્વારા શ્રીમતી સોનલબેન ડાંગરિયા નો સાચા અર્થમાં રાષ્ટ્રપ્રેમ અને દેશ પ્રેમ તેમજ સમાજ પ્રત્યેનો કર્તવ્ય નિષ્ઠા ભાવ સાથે સંકલ્પિક અને સમર્પિત નિસ્વાર્થ સેવા એમના કાર્યક્ષેત્રમાં અનગણત સેવા કાર્યો સાથે શ્રીમતિ સોનલબેન ડાંગરિયા નારી શક્તિના પ્રેરણા સ્ત્રોત બન્યા છે. અનેક અવરોધો પાર કરી અનેક લોકો માટે પ્રેરકબળ બની રાષ્ટ્ર્ , દેશ અને સમાજ સુરક્ષિત રહે એ માટે રાષ્ટ્રીય સેવા કરવા બદલ શ્રીમતી સોનલબેન ડાંગરિયા ગુજરાતના પ્રથમ પાટીદાર મહિલા અગ્રણી ને રાષ્ટ્રીય કક્ષાએ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં સેક્રેટરી તરીકે નિમણૂક થવા બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ આપતા.

સોનલબેન ડાંગરિયા નુ કેહેવુ છે કે તેઓ ગુજરાતમાં જિલ્લા પંચાયત , તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે મિચિયુઅલ એસોસીએશન અને લોકશાહી તેમ જ અસરકારક રાષ્ટ્રીય વિકાસ લાવવા ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી ત્રિસ્તરીય પંચાયતી સંસ્થાઓની સતાઓ ફરજો અને કાર્યો ઉપર પંચાયતી રાજ હેઠળ દેખરેખ રાખવાની સત્તા સાથે ધારાકીય નિયંત્રણો સર્વ સમાજના સર્વાંગી વિકાસ , સંકલન , માર્ગદર્શન , સુરક્ષા જેવી તમામ કામગીરી ઉપર વહીવટી અને ધારાકીય પંચાયતી રાજ ઉભો કરશે.

શ્રીમતિ સોનલબેન ડાંગરિયા જણાવે છે કે ગુજરાતમાં જિલ્લા તાલુકા અને ગ્રામ વિસ્તારના લોકો માટે પંચાયતી રાજ અને લોકશાહી લાવવા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં જોડાવાની અપીલ કરે છે.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.