અમદાવાદ મા તેલાવ વિસ્તાર મા આવેલ મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલ આજે એડવાન્સ મા ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી.. - At This Time

અમદાવાદ મા તેલાવ વિસ્તાર મા આવેલ મધર ટેરેસા મેમોરિયલ સ્કૂલ આજે એડવાન્સ મા ગાંધી જયંતિ ની ઉજવણી કરી હતી..


ગાંધી જયંતી નીમીતે શેલા સ્થીત મધર ટેરેસા મેમોરીયલ સ્કુલ મા સ્પેશીયલ એસેન્બલી નુ આયોજન કરી ને ગાંધીજી ની ખાદી અને સાદગી , સ્વચ્છતા અને અહીંસા નો મેસેજ આપીયો, સાથે કવીતા , ડાન્સ, નાટીકા દ્વારા ગાંધીજી ના સીદ્ધાતો નો પરીચય કરાવયો. બાળકો એ ખુબ ઉત્સાહ થી કાર્યક્રમ ને માણ્યો, અને ગાંધીજી ના જીવન ની માહીતી મેળવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.