જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ - At This Time

જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ


જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરે રોડ-રસ્તાના પડતર કામો તાત્કાલિક પૂર્ણ કરવા સૂચન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.બોટાદ જિલ્લા કલેકટર બી.એ. શાહે સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ટ્રાફિકને અડચણરૂપ વૃક્ષો દૂર કરવામાં આવે, તેમજ મહત્વની જગ્યાઓ પર સાઈન બોર્ડ મુકવા જણાવ્યું હતું. વધુમાં કલેક્ટરે રસ્તાના અધુરા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની બોટાદ જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક રોડ-રસ્તાના પડતર કામો પૂર્ણ કરવા તાકિદ કરાઈ

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.