વિદ્યાર્થીઓને અપહરણ સામે સુરક્ષા - At This Time

વિદ્યાર્થીઓને અપહરણ સામે સુરક્ષા


⭕. પ્રેસ નોટ

વિદ્યાર્થીઓને અપહરણ સામે સુરક્ષા

વિદ્યાર્થીઓના અપહરણના કિસ્સા વારંવાર આપણા ધ્યાનમાં આવે છે.આ માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને અપહરણ સામે પોતાની જાત ની સુરક્ષા કેમ રાખવી.તેમજ અપહરણ કરતા કેવી કેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને બાળકોનું અપહરણ કરે છે.તેનાથી વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા હતા.સાથે સાથે આત્મ સુરક્ષા માટે વિદ્યાર્થીઓ ને વિવિધ ટિપ્સ આપવામાં આવી હતી.તથા આપાતકાલીન પરિસ્થિતિઓ માં મહત્વના પોલીસ સ્ટેશન ના મોબાઈલ નંબર ની માહિતી આપી હતી.પ્રિન્સિપાલ વી.કે.મહેતાએ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ને સમગ્ર બાબતો થી માહિતગાર કર્યાં હતાં.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષકોએ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.