Happy birthday - At This Time

Happy birthday


*Happy birthday...*
*આજ તા,૭ નાં રોજ મોટી કુંકાવાવ ના જાણીતા રીપોર્ટર સ્પષ્ટ વક્તા તેમજ સંગીત કાર અને સાથે સંતવાણી આરાધક એવા રીપોર્ટર મહેશ ગોંડલિયા નો જન્મદિવસ હોય ત્યારે મીડીયા જગત ના સાથી,કલા જગત ના કલાકાર બંધુજનો,સ્નેહિજનો મિત્ર વર્ગ તરફ થી અભિનંદન પાઠવવામાં આવી રહ્યાં છે.તેમજ સાધુ સંતો ના આશિર્વાદ પણ પ્રાપ્ત કરી રહ્યા છે.*
*મો.9913993860*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.