શ્રદ્ધાંજલી - At This Time

શ્રદ્ધાંજલી


સ્વ. બાલુભાઈ જીવાભાઈ સિંધવ
સ્વ.તા.2/10/22 રવિવાર

આપની હયાતી અમારી પ્રેરણા હતી. આપના આદશૅ અમારા માગૅદશૅન હતા. આપનુ સાદગીભયું જીવન,ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણીશીલતા અમો જીવનભર ભુલશુ નહી.

બેસણું: ખુમણભાઈ સિંધવ (પૂર્વ પ્રમુખ માળીયા હાટીના તાલુકા પંચાયત)ના બંગલે મુ. ગળોદર તા. માળીયા હાટીના

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.