મહિસાગર, કડાણા બ્રેકિંગ..... - At This Time

મહિસાગર, કડાણા બ્રેકિંગ…..


મહીસાગર, કડાણા બ્રેકીંગ...

મહીસાગર : બજાજ સાગર ડેમ ઓવર ફ્લો

બજાજ સાગર ડેમ ના 8 દરવાજા ખોલવામાં આવ્યા

50 હજાર કયુસેક પાણી મહીસાગર નદી માં છોડવામાં આવ્યું

મહીસાગર નદી માં ઘોડાપુર

વરસાદ ના કારણે બજાજ સાગર ડેમ છલકાયો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.